Friday, 24 October 2014

બિગ બીનાં ટ્વિટર પર થયા 1.1 મિલિયન ચાહકો,તમામને પાઠવી શુભેચ્છાઓ

મુંબઈ,24 ઓક્ટોબર


ટ્વિટર પર મહાનાયક અમિતાભ બચ્ચનનાં ચાહકોની સંખ્યા 1 કરોડ 10 લાખ સુધી પહોંચી ગઈ છે. દિવાળી પર બિગ બીએ તેમનાં ચહાકોને વધામણા આપ્યાં હતાં. 72 વર્ષિય એક્ટર ગુરૂવારે ટ્વિટ કર્યું છે કે,'શુભ દિવાળી!! તેમનાં ચાહકોની સંખ્યા 1.1 કરોડ પહોંચી ગઈ છે. શુભકામનાઓ શુભ દિવસ પર શુભ શગુન-11 મિલિયન પ્રશંસક'

1653 - HAPPY DIWALI !! ..... and today followers reach 11 MILLION !! SHUBHKAMANAYEIN ! SHUBH DIN pe shubh SHAGUN - 11 !!!
    — Amitabh Bachchan (@SrBachchan) October 23, 2014

અમિતાભ બચ્ચન 40 વર્ષિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. હાલમાં તેઓ ટીવી શો કૌન બનેગા મહાકરોડપતિનાં હોસ્ટ છે. ટૂંક સમયમાં તેઓ શમિતા અને પિકૂ ફિલ્મમાં પણ નજર આવશે.



0 comments:

Post a Comment

GIVE A COMMENT