દેશ-વિદેશમાં લોકો અજીબોગરીબ વસ્તુઓ ખાવાના શોખીન હોય છે. પ્રદેશ પ્રમાણે લોકો અનેક ન ખાવાની વસ્તુઓ પણ ખાતા હોય છે. ચીન જેવા દેશો ગરોડી અને સાપ ખોરાકમાં લેવાય છે. વિદેશોમાં તો ઠીક ભારતમાં પણ એવા કેટલાક રાજ્યો છે જેમાં કુરતા અને ભૂંડને રાંધીને ખવાય છે.
નાગાલેન્ડ અને મિઝોરમમાં કેટલાક લોકો કુતરાનું માંસ ખાય છે. નાગાલેન્ડ અને મિઝોરમમાં આ વ્યંજન ખુબ જ પ્રખ્યાત છે. ત્યાંના લોકો પહેલા કુતરાંના માસને ફ્રાય કર્યા બાદ કઢી બનાવે છે.
નોર્થ ઇસ્ટના જેનથિયા પ્રજાતિના લોકો ભૂંડની આંતરડા અને ચિકન બ્લડના ચોખા સાથે રાંધીને ખાય છે.
ડોગ ક્લેહ ભૂંડના મગજમાંથી બનાવવામાં આવતું એક પકવાન છે. જેને મેઘાલયના લોકો ખાય છે. ભૂંડના મગજના ટુકડા કરીને બાફીને આ વ્યંજન બનાવામાં આવે છે.
સિક્કીમના લોકો દેડકાના પગ ખાય છે. દેડકાના પગમાં કેટલાક રોગો મટાડવાની શક્તી હોય છે આ ઉપરાંત પેટને લગતા રોગો પણ મટી શકે છે.
ગોવાના કેટલાક વ્યંજનોમાં તમે પોર્તગાલીન ખોરાકનો અહેસાર કરી શકો છો. ગોવામાં સોરપોટલ પાર્કમાંથી બનાવવામાં આવે છે.
સિલ્ક વર્મ ખાવાનું પસંદ કરો છો ? એરી પોલુ કહેવામાં આવે છે જેને ખોરિયા નામના વ્યંજન સાથે પિરસવામાં આવે છે. આ વ્યંજનને અસમમાં પણ લોકો ખાય છે.
છત્તિસગઢમાં લોકો છપરાહ ખાય છે. લાલ કિડિયો અને તેના ઇંડાઓમાંથી બનાવવામાં આવે છે. લોકો ચટણીમાં વધારે પસંદ કરે છે.
મેઘાલયની ગારો લોકો નખ્ખમ નામનું વ્યંજન બનાવે છે. આ વ્યંજનમાં જે ચીજ ધ્યાન આપવા જેવી છે એ એવી માછલીમાંથી બનાવવામાં આવે છે જેની ગંધ ખુબ જ તીવ્ર હોય છે.
સડેલા બટાંકાંમાંથી બનાવવામાં આવેલા પકવાનનું નામ ફાન ફ્યૂટ છે. બટાંકાંને જમીનમાંથી કાઢવામાં આવતા નથી તે સડી જાય પછી જ તેને રાંધવામાં આવે છે.
ભૂંડની ચરબીમાંથી બનાવવામાં આવતો અનોખો સંભાર
0 comments:
Post a Comment
GIVE A COMMENT