- વિદેશોમાં સ્ટડીની રહેલી તકોને લઈને સટુડન્ટસ માટે ફ્રી સેમિનાર
નડિયાદથી આ સેમિનાર અટેન કરવા માટે આવેલો સ્ટુડન્ટ માર્ગીન શાહ કહે છે કે, હું અત્યારે બીકોમ કરું છું અને મારે સ્કોલર્શીપના બેઝ પર સિંગાપુરની યુનિવર્સિટીમાં સ્ટડી માટે જઉં છું. વિદેશમાં રહેલી કેટલીક વર્લ્ડ વાઈડ યુનિવર્સિટીમાં સ્ટડી અને ઈન્ટર્નશીપ કરવાથી આપણી જોબ સિક્યોર થઈ જાય છે. તેથી અમારા જેવા સ્ટુડન્ટસ વિદેશાની આ પ્રકારની યુનિવર્સિટીઓમાં સ્ટડી કરવું વધારે પસંદ કરે છે. સાથે આ સેમિનારમાં જુદી-જુદી જગ્યાએથી આવેલા સ્ટુડન્ટસ પાસેથી એમ.બી.એનું પ્રેક્ટિકલ નોલેજ પણ મળી ગયું હતું.
તો આ સેમિનારની માહિતી આપતા સુમન સિબીયન કહે છે કે, ઘણા એવા સ્ટુડન્ટસ હોય છે જેઓ વિદેશમાં સ્ટડી કરવા માગે છે. પરંતુ તેમને વિદેશોની ઘણી યુનિવર્સિટીની સ્ટુડનટસ સ્કોલર્શીપ, મેનેજમેન્ટના વિવિધ ફિલ્ડનું નોલેજ સ્ટુડન્ટસ મેળવે તે પણ જરૃરી છે.
0 comments:
Post a Comment
GIVE A COMMENT