નવી દિલ્હી, 24 ઓક્ટોબર
સેમસંગ પછી કોરિયાઇ કંપની LG હવે પોતાના ગ્રાહકો માટે ખાસ પ્રકારના પ્રોસેસર સાથેનો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ સ્માર્ટફોનનું પ્રોસેસર ખાસરીતે વિકસાવવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન G3 સ્ક્રીન છે જેને પહેલા કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોન માટે નૂક્લન પ્રોસેસર વિકસાવ્યું છે. આ ફોનમાં ઓક્ટા કોર પ્રોસેસર છે અને 1.5 જીએચજેડ કોર એઆરએમ કોર્ટેક્સ A-15 તથા ચાર 1.2 જીએચજેડ ARM કોર્ટેક્સ -A7 ધરાવે છે. આ સ્માર્ટફોન મલ્ટીટાસ્કિંગ ક્ષમતાથી ભરપૂર છે. આ ફોનમાં મહત્તમ 225 એમપીબીએસ સ્પીડને ડાઉનલોડ કરવાની ક્ષમતા છે. કંપનીએ આ સ્માર્ટફોનને કોરિયાના બજારમાં લોન્ચ કર્યો છે.
LG G3ની ખાસિયત
- સ્કીન- 5.9 ઇંચ, ફૂલ હાઇ ડેફિનેશન આઇપીએસ ડિસ્પ્લે
-ઓએસ-એન્ડ્રોઇડ કિટકેટ
પ્રોસેસર- ન્યૂક્લન ઓક્ટા કોર પ્રોસેસર
રેમ- 2જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, માઇક્રો એસડી સ્લોટ
કેમેરા- 13 એમપી રિયર, 2.1 ફ્રન્ટ
આકાર- 9.5મિની, વજન 182 ગ્રામ
અન્ય ફિચર્સ-4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ
બેટલી-3,000 એમએએચ
રંગ- સફેદ અને કાળો
કિંમત-750 ડોલર (આશરે રૂા.46,200)

0 comments:
Post a Comment
GIVE A COMMENT