- સૌથી વધારે ઉપયોગી અને સૌથી ઓછી કિંમત સાથે લોન્ચ થયેલો આ એકમાત્ર મોબાઈલ
- આ ફોનના કારણે WhatsApp & Facebook માટે મોંઘાદાટ ફોન ખરીદવાની જરૂર નહિ પડે
ભારતના ગ્રાહકો માટે મોબાઈલની જરૂરીયાત અને માંગમાં પાછલા દોઢ વર્ષમાં હરણફાળ વધારો નોંધાયો છે. ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ઓછી કિંમતમાં સૌથી વધારે ફીચર્સ ધરાવતા મોબાઈલ ફોનની ગ્રાહકો વચ્ચે બોલબાલા છે ત્યારે આ દિવાળીએ મોબાઈલ માર્કેટમાં સૌથી મોટો ધમાકો કરતા તદ્દન નવા જ પ્રકારના અનોખા ફીચર્સ સાથેના ALPHA BUDDY નામના ફોનને લોન્ચ થયો છે.
આ ALPHA BUDDY ફોનની કિંમત માત્ર રૂ. 799 છે અને કિંમતથી પણ વધુ ખાસ વાત એ છે કે ફોનમાં યંગસ્ટર્સ અને લોકોમાં સૌથી વધારે હોટ ફેવરીટ તથા ઉપયોગી એપ્લીકેશન એવી WhatsApp અને Facebook પણ આ જ ફોનમાં ઉપલબ્ધ છે. આ પ્રકારનો ફોન આજથી પહેલા ભારતના મોબાઈલ માર્કેટમાં ક્યારેય લોન્ચ થયો નથી. ALPHA BUDDY ફોનના કારણે લોકોને હવે વધારે પડતા રૂપિયા પણ ખર્ચવા નહિ પડે કે ફરજીયાત એન્ડ્રોઇડ કે અન્ય સ્માર્ટફોન્સની OS વાળા જ ફોનની ખરીદી કરવાની જરૂર નહિ પડે.
વળી, માત્ર રૂ. 799ની કિંમતના આ ALPHA BUDDY ફોનના ફીચર્સ પણ જોવા જેવા છે કારણકે આજથી પહેલા આ કિંમતે અઢળક ફીચર્સ સાથેનો ફોન માર્કેટમાં ક્યારેય આવ્યો નથી. WhatsApp અને Facebook ઉપરાંત વાયરલેસ FM, બ્લુટુથ, 32 GB મેમરી કાર્ડ સપોર્ટ, ટોર્ચ, પાવરફુલ લોંગ લાઈફ બેટરી, મોટી key ધરાવતું કી-પેડ વગેરે આ અનોખા ફોનના ફીચર્સ છે.
ક્યાંથી ખરીદી શકાય છે આ ફોન..?
આ ફોનની ખરીદી ----> http://aajkiitem.com/Mobile-Accessories/Alpha-buddy-id-803524.html પરથી કરી શકો છો.
0 comments:
Post a Comment
GIVE A COMMENT