- મોટા ભાગે પતિને કેવી પત્ની પસંદપડે છે? વાંચો
તાજેતરમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોસિનના મનોચિકિત્સકોએ એક સર્વે કરેલો. મોટા ભાગે પતિને કેવી પત્ની પસંદપડે છે? વર્કિંગ વુમન કે હોમ કેર? તેમણે 500 દંપતીઓનો 18 મહિના સુધી અભ્યાસ કર્યો તેના દ્વારા તેમણે નોંધ્યું છે કે વર્કિંગવુમન હોય કે ગૃહિણી તેમની સેક્સલાઈફ વચ્ચે ખાસ ફરક જણાતો નથી. બંને ગ્રુપ પોતપોતાની રીતે લાઈફ એન્જોય કરે છે... નો ઝંઝટ, નો ઝઘડા.
0 comments:
Post a Comment
GIVE A COMMENT