Saturday, 16 May 2015

સાઉથ આફ્રિકામાં ગુજરાતી યુવાનની ચપ્પુ મારી હત્યા, દફનવિધિ કરાઇ

વલસાડ: વલસાડનાં એક યુવાનને સાઉથ આફ્રિકાનાં  લેન્ઝ શહેરમાં એક બ્લેકિસ્ટે ચાકૂ મારી મોતને ઘાટ ઉતારી દેતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. શહેરનાં બેચર રોડ ઉપર રહેતાં પરિણીત મુસ્લિમ યુવાન સાઉથ અાફ્રિકામાં નોકરી અર્થે ગયો હતો. જ્યાં આઠ માસ બાદ આ ઘટના બની હતી. વલસાડનાં બેચર રોડ ઉપર રહેતાં અને રિટાયર્ડ રેલવે કર્મચારી રહીમમોહંમદ પઠાણનો 30 વર્ષીય પૂત્ર સમીર આઠ માસ અગાઉ સાઉથ આફ્રિકાનાં લેન્ઝ ખાતે સુપર સ્ટોરમાં નોકરી કરવા ગયો હતો.

0 comments:

Post a Comment

GIVE A COMMENT