IPL-9માં આ ખેલાડીઓ કરી રહ્યાં છે ડેબ્યૂ
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-9નો 9 એપ્રિલથી પ્રારંભ થઇ રહ્યો છે. આઇપીએલની નવી સિઝનમાં વેસ્ટ ઇન્ડીઝના કાર્લોસ બ્રેથવેઇટ સહિતના ખેલાડીઓ ડેબ્યૂ કરી રહ્યાં છે જ્યારે કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ખેલાડીઓ આ આઇપીએલમાં રમતા નહી જોવા મળે. દરમિયાન તમને IPL-9માં ડેબ્યૂ કરનારા ખેલાડીઓ વિશે જણાવી રહ્યું છે.
વેસ્ટ ઇન્ડીઝનો કાર્લોસ બ્રેથવેઇટ કરશે ડેબ્યૂ
- IPL-9માં વેસ્ટ ઇન્ડીઝનો કાર્લોસ બ્રેથવેઇટ ડેબ્યૂ કરી રહ્યો છે.
- IPL-9માં ખેલાડીઓની સાથે સાથે બે ટીમ પણ ડેબ્યૂ કરી રહી છે.
- આઇપીએલની નવી સિઝનમાં ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ પણ ડેબ્યૂ કરી રહી છે. આ બે ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની જગ્યાએ રમશે.
- બ્રેથવેઇટ ટી-20 વર્લ્ડકપની ફાઇનલનો હીરો છે, જેને અંતિમ 4 બોલમાં 4 સિક્સર ફટકારીને વેસ્ટ ઇન્ડીઝને ચેમ્પિયન બનાવ્યું હતું.
- બ્રેથવેઇટની ટી-20 વર્લ્ડકપની ફાઇનલ પહેલા કોઇ ઓળખતું પણ નહોતું.
- દિલ્હી ડેરડેવિલ્સે જ્યારે તેને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યારે સૌ કોઇ ચોકી ઉઠ્યા હતા કે આટલી જંગી રકમમાં ખરીદાયેલ બ્રેથવેઇટ કોણ છે?
- જો કે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ

0 comments:
Post a Comment
GIVE A COMMENT